એકલવ્ય એમ.એસ.બી સુરત           

    " એકલવ્ય એમ.એસ.બી સુરત " નવું ડિજિટલ પ્લેટફોર્મ છે કે ગુજરાતનાં વર્ગખંડોમાં ભણાવવામાં આવતી ભાષાઓના બાળાકો સુધી વિનામુલ્ય તમામ સાહિત્ય જે તે વયોજુથ મુજબ જેમ કે,  પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક, ઉચત્તર માધ્યમિક સુધીના બાળકોને પોહચાળવાનો વિનમ્ર પ્રયાસ  છે.

     આપણા બહુમલ્ય અભિપ્રાય અમારા feedback (અભિપ્રાય) મેનુંના માધ્યમથી આપવા વિનતી આપણા સૂચનો થકી બાળકો અને શિક્ષકો સુધી સારું અને ગુણવત્તા યુક્ત સાહિત્ય પોહચે એવી અપેક્ષા છે.

      આપણો ખુબ ખુબ આભાર.

     અગત્યની નોધ: ગુજરાત એજ્યુકેશન એપ્લીકેશન/ વેબસાઈટ રાજ્ય સરકારની સરકારી વેબસાઈટ/એપ્લીકેશન નથી.રાજ્ય સરકારના ઓફીશીયલ વેબસાઈટ માટે નીચેની વેબસાઈટ પર ક્લિક કરો. http://gujarat-education.gov.in/education/

 

               Eklavya MSB Surat

          "GEklavya MSB Surat" is a new digital platform that is a humble attempt to reach all the free literature to the children of the languages ​​taught in the classrooms of Gujarat according to their age group, pre-primary, primary, secondary, higher secondary.

          We request you to provide your valuable feedback through our feedback menu, Good and quality literature is expected to reach children and teachers through our suggestions.

                           Thank you.

Imp. Note : This is not official website or Android application of Gujarat Education Department..